એકઆખુંગ્રુપકોલેજ

છોડ્યાનાઘણાવર્ષોપછી

પાછું ભેગું થયું.

બધાજ મિત્રો સેટ હતા અને

ઘણા પૈસા કમાઈ રહ્યા હતા.

એલોકોપોતાનાફેવરેટ

પ્રોફેસરના ઘરે ભેગા થયા.

પ્રોફેસરસાહેબેએમના

કરીયર વિષે પૂછ્યું

ધીરેધીરેવાતજીવનમાં

વધતાસ્ટ્રેસઅનેકામના

વધતા પ્રેશર પર આવી ગઈ.

આ મુદ્દા પર બધાજ એકમત હતા,

ભલે એ હવે આર્થિક રીતે ઘણા

મજબુત હતા પણ હવે

એમના જીવનમાં એ મજા,

સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.

પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી

વાત સાંભળી રહ્યા હતા,

એઅચાનકઉભાથયાઅને

કિચનમાં જઈને પાછા આવ્યા

અને બોલ્યા,,

ડીયર સ્ટુડન્ટ

હું તમારા બધા માટે ગરમા ગરમ

*’ચાબનાવીને આવ્યો છું,*

પણપ્લીઝતમેબધાકિચનમાંજઈને

પોતપોતાના માટેકપલેતા આવો.

છોકરાઓ ઝડપથી અંદર ગયા

ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,

બધાજ પોતાના માટે સારામાં સારો

કપ શોધવા લાગ્યા.

કોઈએક્રિસ્ટલનોશાનદારકપ

ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.

*બધાના હાથમાં ચા આવી ગઈ*

પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,

જો તમે ધ્યાન આપ્યું હોય તો,

જેકપદેખાવમાંશાનદારઅને

મોઘાં હતા તમે એજ કપ લીધા છે,

સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી.”

જ્યાંએકતરફઆપણામાટે

*સૌથી શ્રેષ્ઠ*

*વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે,*

ત્યાંબીજીતરફએઆપણાજીવનમાં

સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે..

*ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ*

*ચાની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો,*

એતોબસએકસાધનછે

જેના માધ્યમથી તમે ચા પીવો છો.

અસલમાં તમને જે જોઈતું હતું

*એ માત્ર ચા હતી,*

કપ નહિ.

છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,

અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને

નિહાળવા લાગ્યા.

*હવે એક વાતને ધ્યાનથી સાંભળો,*

આપણું જીવન ચા સમાન છે,

આપણી નોકરી, પૈસા,

પોઝીશન કપ સમાન છે.

એ બસ જીવન જીવવાના સાધનો છે

ખુદ જીવન નહિઅને

આપણી પાસે કયો કપ છે

એ ના તો આપણા જીવન ને

ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે.

*ચા ની ચિંતા કરો, કપ ની નહિ…*

દુનિયાનાસૌથીખુશકિસ્મતલોકોએનથી

જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે,

પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ

ઉપયોગકરીનેજીવનનેરંગીનબનાવેછે, મોજ માણે છે, અને ભરપુર જીવન જીવે છે.

*સાદગી થી જીવો,*

*સૌને પ્રેમ કરો,*

*સૌનો ખ્યાલ રાખો,*

*જીવન નો આનંદ લો.*

*એકબીજા સાથે*

*જોડાયેલા રહો.*

*આ જ સાચું જીવન છે.*

જમાવટતો જીંદગીમાં હોવી જોઈએ….

બાકીબનાવટતો આખી દુનિયા માં છે જ..

*’હસતાશીખો યાર…..*

*’રડતાતોસમયશીખડાવી દેશે……….*